આ ઝાડની ખેતી કરીને ખેડૂત થેલા ભરી ભરીને કમાણી કરી શકે છે.

ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને અહીં મોટાભાગે વસ્તી ખેતી પર નિર્ભર છે.

હવે તો ખેતી તરફ ભણેલા-ગણેલા લોકો પણ વળી રહ્યા છે. આજે ખેડૂતો ખેતી કરીને લાખો કરોડો કમાઈ રહ્યા છે.

તેવામાં આજે એક એવી ખેતી વિશે વાત કરવી છે જમાં લાખોની કમાણી થાય છે. આ ખેતી એટલે પોપલર ઝાડની ખેતી.

MORE  NEWS...

પશુપાલકો માટે લોટરી છે ગાયના છાણમાંથી બનતાં ચપ્પલ, થશે તગડી કમાણી

આ 3 સરકારી કંપનીને લાગી શકે છે તાળા, એકે તો છેલ્લા 6 મહિનામાં આપ્યું 150 ટકા રિટર્ન

10,000થી ઓછા રુપિયામાં શરું થતા બિઝનેસ, દર મહિને કરાવશે 50 હજારની કમાણી

આ ઝાડની માંગ ફક્ત દેશમાં જ નહીં વિદેશમાં પણ છે જેથી તગડી કમાણી કરી શકાય છે.

પોપલરના ઝાડની ખેતી ફક્ત ભારતમાં જ નહીં દુનિયામાં એશિયા, નોર્થ અમેરિકા, યુરોપ અને આફ્રિકામાં પણ કરવામાં આવે છે.

આ ઝાડનો ઉપયોગ પેપર બનાવવા, હળવા પ્લાઈવુડ માટે, ચોપ સ્ટિક્સ, બોક્સ, માચિસ વગેરે માટે થાય છે.

પોપલરની ખેતી માટે 5 ડિગ્રીથી લઈને 45 ડિગ્રી સુધીનું તાપમાન યોગ્ય ગણાય છે.

આ ઝાડની વચ્ચે વચ્ચે તમે શેરડી, હળદર, બટેટા, ધાણાભાજી, ટામેટાં વગેરે પણ વાવીને ડબલ કમાણી કરી શકો છો.

પોપલરના ઝાડને વાવવા દરમિયાન બે ઝાડ વચ્ચે 12-15 ફૂટનું અંતર  હોવું જોઈએ.

પોપલરના ઝાડનું લાકડું 700-800 રુપિયા પ્રતિ ક્વિંટલ વેચાય છે.

એક હેક્ટરમાં લગભગ 250 ઝાડ વાવી શકાય છે. આ ઝાડની ઉંચાર જમીનથી 80 ફૂટ જેટલી થાય છે.

ખેડૂતોને શેરડી કરતાં વધું આમાં આવક થાય છે. આ ઝાડની ખેતીમાં ખર્ચ ખૂબજ ઓછો છે.

MORE  NEWS...

2-3 સપ્તાહમાં આ શેરમાં 1 વર્ષની FD જેટલું તગડું રિટર્ન, અત્યારે ખરીદી લો ધૂમધામથી મનાવશો દિવાળી

સરકારી કર્મચારીઓ માટે દશેરા બનશે દિવાળી, ઓક્ટોબરના પગારમાં એક સાથે આટલા રુપિયા મળશે

ડોમેસ્ટિક ફ્લાઈટમાં તમે કેટલો દારુ સાથે લઈ જઈ શકો?

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.