ગજબ સરકારી સ્કીમ, દર મહિને થશે 9,000 રૂપિયાની આવક

પોસ્ટ ઓફિસ રોકાણકારો માટે ઘણા પ્રકારની સેવિંગ સ્કીમ ચલાવે છે. 

પોસ્ટ ઓફિસી મંથલી ઈનકમ સ્કીમમાં તમે એકીકૃત રોકાણ કરીને દર મહિને કમાણી કરી શકો છો. 

આ સ્કીમમાં રોકાણ કરવામાં આવેલા રકમ પર 7.4 ટકાના દરે વ્યાજ મળે છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

આ સ્કીમ 5 વર્ષની છે, જેને આગળ પણ 5-5 વર્ષ માટે વધારી શકાય છે. 

આ સ્કીમમાં કોઈપણ ભારતીય રોકાણ કરી શકે છે. 

આ સ્કીમ હેઠળ માત્ર 1,000 રૂપિયામાં એકાઉન્ટ ખોલાવી શકાય છે. 

18 વર્ષની ઉંમર પાર કરી ચૂકેલો કોઈપણ વ્યક્તિ આ યોજના હેઠળ ખાતુ ખોલાવી શકે છે. 

આમાં સિંગલ કે જોઈન્ટ બંને પ્રકારે ખાતા ખોલાવી શકાય છે. 

આ સ્કીમ દ્વારા તમે દર મહિને મહત્તમ 9,250 રૂપિયાની કમાણી કરી શકો છો.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.