2 લાખ રૂપિયા વ્યાજ મેળવવું હોય તો અહીં રોકાણ કરો

સારું રિટર્ન મેળવવા માટે પોસ્ટ ઓફિસ ડિપોઝીટ એક યોગ્ય સ્કીમ છે. 

પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ એક પ્રકારની પોસ્ટ ઓફિસ ફિક્સ ડિપોઝીટ છે. 

પોસ્ટ ઓફિસમાં 1,2,3 અને 5 વર્ષ માટે એફડીનો વિકલ્પ મળે છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

હાલ 5 વર્ષની ટાઈમ ડિપોઝીટ પર 7.5 ટકાના દરથી વ્યાજ મળી રહ્યું છે. 

5 વર્ષ માટે 5 લાખના રોકાણ પર તમે લગભગ 2 લાખનું વ્યાજ કમાઈ શકો છો. 

આ પ્રકારે 5 વર્ષ બાદ તમને કુલ 7 લાખ રૂપિયા મળશે. 

આ સ્કીમમાં 1 વર્ષ માટે 6.90 ટકા અને 2 વર્ષમા માટે 7 ટકા સુધી વ્યાજ મળે છે. જ્યારે 3 વર્ષ માટે 7.10 ટકા વ્યાજનો ફાયદો મળશે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.