આ ઓપનર્સને ભારત તરફથી T20 World Cup રમવા મળશે?

આ લિસ્ટમાં 8 ખેલાડીઓ છે કે જેમને T20 વર્લ્ડકપની ભારતીય ટીમમાં સ્થાન મળી શકે છે.

કેપ્ટન તરીકે, રોહિત શર્માનું સ્થાન નિશ્ચિત છે. 

અન્ય ઓપનરને IPLના પરફોર્મન્સના આધારે સ્થાન મળી શકે છે.

વિરાટ કોહલીઃ હાલ RCBના આ ઓપનર બેટ્સમેન પાસે ઓરેન્જ કેપ છે. 

RCBના ઓપનિંગ બેટ્સમેને 8 મેચમાં 379 રન બનાવ્યા છે. 

LSGના કેપ્ટન કેએલ રાહુલ પણ IPLની આ સિઝનમાં 300ને પાર થઈ ગયો છે.

જ્યારે શુભમન ગિલ 298 રન સાથે ટોપ સ્કોરરના લિસ્ટમાં 9મા નંબરે છે.

યશસ્વી જયસ્વાલનો સમાવેશ IPLની આ સિઝનમાં સેન્ચ્યુરી કરનારા ખેલાડીઓમાં થાય છે. 

ઋતુરાજ ગાયકવાડ 349 રન સાથે ઓરેન્જ કેપ લિસ્ટમાં બીજા નંબર પર છે. 

SRHનો ઓપનર અભિષેક શર્મા પણ IPLની 2024ની સીઝનમાં ચમકી રહ્યો છે.