કંપનીને મળ્યો 396 કરોડ રૂપિયાનો ઓર્ડર, શેર પર રાખજો નજર

પાવર મેક પ્રોજેક્ટ લિમિટેડના શેરોમાં તેજી જોવા મળી રહી છે. શેર 5,398 રૂપિયાની તેની ઈન્ટ્રા ડે હાઈ સુધી પહોંચી ગયા છે. 

પાવર મેક શેરોમાં આ તેજી પાછળનું કારણ રેલવે તરફથી મળેલો ઓર્ડર છે. 

કંપનીએ જણાવ્યું છે કે, તેને સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલવે તરફથી 396.25 કરોડનું કામ મળ્યું છે. જે પ્રમાણે, કંપનીએ છત્તીસગઢમાં ઈલેક્ટ્રિક રેલવે લાઈન માટે જરૂરી કન્સટ્ર્ક્શન કરવાનું છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

કંપનીને આ ઓર્ડર 30 મહિનાની અંદર પૂરો કરવાનો છે. કંપનીની માર્કેટ કેપ 8,320.22 કરોડ રૂપિયાની છે. 

ગત એક મહિના દરમિયાન કંપનીના શેરોની કિંમતમાં 159 ટકાથી પણ વધારેનો ઉછાળો જોવા મળ્યો છે. 

કંપનીના શેરની 52 સપ્તાહની હાઈ 5,544 રૂપિયા છે અને 53 સપ્તાહની નીચી સપાટી 2006.25 કરોડ રૂપિયા છે.  

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.