336 રૂપિયા પર પહોંચ્યો GMP, ક્યારે ઓપન થશે IPO?

શું તમે મેનબોર્ડ આઈપીઓમાં દાવ લગાવવાનું વિચારી રહ્યા હોવ, તો તમારા માટે કામની ખબર છે. 

સોલર સેલ તેમજ મોડ્યુલ મેન્યુફેક્ચરર કંપની પ્રીમિયમ એનર્જીજ લિમિટેડનો IPO ઓપન થવા જઈ રહ્યો છે.  

આઈપીઓ રોકાણ માટે 27 ઓગસ્ટના રોજ ઓપન થશે. આ ઈશ્યૂમાં તમે 29 ઓગસ્ટ સુધી રૂપિયા લગાવી શકશો. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

પ્રીમિયમ એનર્જી લિમિટેડના આઈપીઓ માટે 427-450 રૂપિયા પ્રતિ શેરનો પ્રાઈસ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે.

હેદરાબાદ સ્થિત કંપની પ્રીમિયમ એનર્જીસ લિમિટેડના 2,830 કરોડ રૂપિયાના આઈપીઓમાં એન્કર રોકાણકારો 26 ઓગસ્ટથી દાવ લગાવી શકશે. 

કંપનીના ગ્રાહકોમાં એનટીપીસી, ટાટા પાવર સોલર સિસ્ટમ લિમિટેડ, પૈનાસોનિક લાઈફ સોલ્યૂશન્સ પ્રાઈવેટ લિમિટેડ, માધવ ઈન્ફ્રા પ્રોજેક્ટ લિમિટેડ અને ઘણા અન્ય સામેલ છે.

ઈન્વેસ્ટર ગેઈનના રિપોર્ટ મુજબ, પ્રીમિયર એનર્જીસ લિમિટેડનો આઈપીઓ ગ્રે માર્કેટમાં 336 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે.

તેનો અર્થ છે કે, આ કંપનીના શેર 786 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે. આ આઈપીઓના અપર પ્રાઈસ બેન્ડ 450 રૂપિયાથી લગભગ 74 ટકાનો નફો દર્શાવે છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.