પ્રાઈસ બેન્ડ ફિક્સ, 19 ડિસેમ્બરે લોન્ચ થશે અમદાવાદી IPO

એન્ટીક જ્વેલરી બનાવનારી RBZ જ્વેલર્સનો આઈપીઓ 19 ડિસેમ્બરના રોજ દાવ લગાવવા માટે ઓપન થવાનો છે. 

કંપનીએ આઈપીઓ માટે 95-100 રૂપિયા પ્રતિ શેરનો પ્રાઈસ બેન્ડ નક્કી કર્યો છે. 

એન્કર રોકાણકારો 18 ડિસેમ્બરથી આઈપીઓમાં દાવ લગાવી શકશે. ઈશ્યૂ 21 તારીખ સુધી સબ્સક્રિપ્શન માટે ઓપન રહેશે. 

IPOમાં 1 કરોડ રૂપિયાના નવા ઈક્વિટી ફ્રેશ શેર બહાર પાડવામાં આવશે. ઈશ્યૂમાં ઓફર ફોર સેલનો સમાવેશ થતો નથી. 

IPOમાં બિડ લગાવવા માટે મિનિમમ લોટ સાઈઝ 150 શેરોની છે. IPOનો 35 ટકા હિસ્સો QIB માટે, 35 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે અને બાકી 30 ટકા હાઈ નેટવર્થ ઈન્ડિવિઝ્યુઅલ માટે આરક્ષિત છે. 

MORE  NEWS...

દરેક શેર પર 500 રૂપિયાનો ફાયદો નક્કી, ભૂલથી પણ આ IPO પર દાવ લગાવવાનું ચૂકતા નહીં

1 શેરના બદલામાં 2 બોનસ શેર આપશે ફાઈનાન્સ કંપની, સ્પ્લિટ થતા 1 શેરના 10 શેર બનશે; ચેક કરો રેકોર્ડ ડેટ

રેલવેમાં GNWL, RLWL અને PQWLનો શું અર્થ? બુકિંગ કરાવો તો કઈ ટિકિટ પહેલા કન્ફર્મ થશે?

કંપનીએ ઈશ્યૂ દ્વારા 80.75 કરોડ રૂપિયા એકત્રિત કરવાની યોજના બનાવી છે. જેનો ઉપયોગ વર્કિંગ કેપિટલની જરૂરિયાતો પૂરી કરવા અને કોર્પોરેટ ઉદ્દેશ્યો માટે કરવામાં આવશે. 

ઈશ્યૂ માટે Arihany Capital Markets બુક રનિંગ લીડ મેનેજર છે. 

RBZ જ્વેલર્સ જડાઉ, મીના અને કુંદનના કામવાળી બ્રાઈડલ ગોલ્ડ જ્વેલરીને ડિઝાઈન કરવા અને બનાવવાના કારોબારમાં સામેલ છે. પ્રમોટર રાજેન્દ્રકુમાર કાંતીલાલ ઝવેરી અને હરિત રાજેન્દ્રકુમાર ઝવેરી છે. 

કંપની અમદાવાદમાં હરિત જ્વેલરી ઝવેરી બ્રાન્ડ હેઠળ રિટેલ શો રૂમ ચલાવે છે. 

MORE  NEWS...

નપુંસકતા દૂર કરતા આ પાકની ખેતી તમને બનાવશે માલામાલ, 3 વીઘા જમીનમાં 6 મહિનામાં લખપતિ બની જશો

RBIએ કેન્સલ કર્યું આ બેંકનું લાયસન્સ, એકાઉન્ટમાંથી જમા રકમ નહીં ઉપાડી શકે ખાતાધારકો

EV અને CNG છોડીને આ કાર ખરીદવા ગાંડાતૂર બન્યા છે લોકો, માઈલેજ જાણીને તમારું પણ મન બદલાઈ જશે

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.