હીટર-ગીઝર છોડો! રૂ.999માં આવતી આ વસ્તુ ચપટી વગાડતા જ પાણી ગરમ કરી દેશે

ગરમીની સિઝન હવે ધીમે-ધીમે ખત્મ થવાના આરે પહોંચી ગઈ છે. કેટલાક વિસ્તારમાં તો ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ છે. 

ઠંડીના આ મોસમમાં લોકો નહાવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરતા હોય છે. એવામાં મોટાભાગના લોકો ગીઝર કે હીટરની શોધમાં રહે છે.

જો તમે પણ પાણી ગરમ કરવા માટે કોઈ પ્રોડક્ટની શોધ કરી રહ્યા હોવ, તો આ ખબર તમારા માટે મહત્વપૂર્ણ છે.

MORE  NEWS...

બીરબલના દિમાગમાંથી નીકળી હોય તેવી યુક્તિ! જાણી લેશો તો 50 લાખ રૂપિયાનું ઘર માત્ર 27 લાખમાં મળી જશે

આ તો ચિરાગમાંથી નીકળેલા જીન જેવી ખેતી, 1 વીઘામાં દર પાંચમાં દિવસે થશે 10,000 રૂપિયાની કમાણી

ખિસ્સામાં માત્ર રૂ.300 લઈને નીકળેલી છોકરીએ ઊભો કરી દીધો 100 કરોડનો કારોબાર

અમે એક એવી પ્રોડક્ટ વિશે જણાવી રહ્યા છીએ, જેમાં તરત જ તમારું પાણી ગરમ થઈ જશે. તેના માટે ઈન્સ્ટન્ટ ઈલેક્ટ્રિકલ વોટર હીટરનો ઉપયોગ કરી શકો છો.

તેને ઓનલાઈન કે ઓફલાઈન બંને રીતે કમાઈ શકાય છે. તેને ખરીદશો તો તમારે ગીઝરની જરૂર નહીં પડે. આ એક એવું ડિવાઈસ છે, જેમાં પાણી ગરમ કરવા માટે કલાકો રાહ નહીં જોઈ પડે અને તરત જ પાણી ગરમ થઈ જશે.

 વાસ્તવમાં, ગીઝર લગાવવા માટે તોડફોડ કરવી પડે છે. તેનું કામ ઘણું મોટું હોય છે. વોટર હીટર ટેપમાં એવી કોઈ પરેશાની નહીં થાય. તેને લગાવતા જ જેમ તમે નળ ચાલું કરશો, તેમ ગરમ પાણી નીકળવા માંડશે.

વોટર હીટર ટેપ હેઠળ યૂઝર્સને તાપમાન ચેન્જ કરવાનો વિકલ્પ પણ મળે છે. આમાં યૂઝર્સ ઓછામાં ઓછું તાપમાન સેટ કરી શકે છે.

તેમાં શોકપ્રૂફ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં યૂઝર્સને વીજળીનો કરન્ટ પણ નહીં લાગે. 

MORE  NEWS...

હીટર અને ગીઝરના જમાના ગયા! હવે 999 રૂપિયામાં નીકળી જશે આખો શિયાળો

હવે ખેડૂતો ઉગાડી શકશે 5-5 ફૂટ લાંબી દૂધી; જાણો કેવી રીતે કરવામાં આવે છે તેની ખેતી?

સ્ટિયરિંગ નથી હોતું તો કેવી રીતે ચાલે છે ટ્રેન? કોના હાથમાં હોય છે તમારો જીવ?

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.