અનંત રાધિકાના લગ્નમાં પ્રિયંકાનો દેસી લૂક!
અનંત-રાધિકાના લગ્નમાં હાજરી આપવા માટે પ્રિયંકા પતિ સાથે મુંબઈ પહોંચી હતી.
પતિ નિક જોનસ સાથે પ્રિયંકા ઘણી સુંદર લાગતી હતી.
પ્રિયંકા ચોપરા પીળા લેંઘા-ચોલીમાં બહુ જ સુંદર લાગતી હતી.
પ્રિયંકા સાથે નિક જોનસ પણ દેશી લૂકમાં જોવા મળ્યો હતો.
પ્રિયંકા ચોપરાએ લગ્નમાં નિક અને અન્ય મહેમાનો સાથે ડાન્સ પણ કર્યો હતો.
નિકે જોનસે પિંક કલરની વર્કવાળી શેરવાની પહેરી હતી.
લગ્નમાં ફોટો પડાવતી વખતે નિક તેની ઘરવાળીને મદદ કરતો પણ જોવા મળ્યો હતો.
પ્રિયંકા અને નિક બન્ને લગ્નમાં ઘણાં જ ખુશ દેખાઈ રહ્યા હતા.
પ્રિયંકાના ફેન્સ તેની બ્યૂટી અને લૂકના ઘણાં વખાણ કરી રહ્યા છે.