પ્રિયંકા ચોપરાની ભાભી બનશે સાઉથ સિનેમાની સ્ટાર

પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થ ચોપડાના ઘરે શરણાઈ વાગવાની છે. 

પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થે નીલમ ઉપાધ્યાય સાથે સગાઈ કરી છે. 

આ દરમિયાન આખો પરિવાર જશ્ન મનાવી રહ્યો છે. 

પ્રિયંકાની થનારી ભાભી સાઉથ સિનેમાની ફેમસ એક્ટ્રેસ નીલમ ઉપાધ્યાય છે. 

MORE  NEWS...

અમિતાભની આંધીની ઝપેટમાં આવ્યા હતા ધર્મેન્દ્ર-જિતેન્દ્ર

કુંવારી મા બની ગઇ આ 5 ફેમસ એક્ટ્રેસ, સાંભળ્યા લોકોના મ્હેણા, બે ને તો હજું પણ નથી મળ્યો મિસ્ટર પરફેક્ટ

1 શબ્દ બોલવાના 75 લાખ લે છે આ સુપરસ્ટાર,FLOP ફિલ્મ પણ કરે છે 1000 કરોડની કમાણી

નીલમ ઉપાધ્યાયે વર્ષ 2012માં તેલુગુ સિનેમામાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. 

તેણે ઘણી તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. નીલમ ફિલ્મ મિસ્ટર 7માં જોવા મળી હતી. 

નીલમ અને સિદ્ધાર્થે રોકા સેરેમનીની તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. 

તસવીરોમાં બંને કોઝી પોઝ આપતા જોવા મળ્યા હતાં.

આ દરમિયાન નીલમ શિમરી પર્પલ પ્લાઝો-શૂટમાં જોવા મળી હતી.

પોતાના સિમ્પલ લુકથી નિલમે પોતાના ફેન્સનું દિલ જીતી લીધું છે. 

MORE  NEWS...

51 વર્ષની ટીવીની આ વહુ રિયલ લાઇફમાં છે કુંવારી મા, એક સમયે હોટલમાં કરતી હતી કામ

ટીવીની પાર્વતી સોનારિકાની તસવીરોએ ઇન્ટરનેટ પર આગ લગાવી

ટ્રેનમાં બિઝનેસમેનને મળ્યા, પરિવાર વિરુદ્ધ લગ્ન! 4-5 વર્ષ પછી માતા-પિતાની ચેતવણી સાચી પડી