ગણિતમાં તેજ બાળકો માટે સ્કોલરશિપ

ગણિતમાં તેજ બાળકો માટે આ સારી સ્કોલરશિપની તક છે.

સફળ થનારા વિદ્યાર્થીઓને IIScમાં 6 અઠવાડિયા ભણવાની તક મળશે.

આ સ્કોલરશિપ એક રેસીડેન્શિયલ સમર પ્રોગ્રામ છે.

જેમાં ભણવા સાથે રહેવાનું, જમવાનું સહિત બધું ફ્રી હશે. 

MORE  NEWS...

એકલા કેનેડા જતા હોવ તો આટલું જરુર યાદ રાખું

10-12 બોર્ડ માટે CBSE તરફથી બહુ મોટી અને કામની ખબર!

આ પરીક્ષાઓ  પાસ થતાં જ મળશે સરકારી નોકરી

જ્યાં સારા મેન્ટર્સ અને બ્રિલિયન્ટ સ્ટૂડન્ટ્સ સાથે ઈન્ટરેક્શન થશે.

આ સ્કોલરશિપ પ્રોગ્રામનું નામ PROMYS India છે.

આ સ્કોલરશિપ માટે 9થી 12 ધોરણના સ્ટૂડન્ટ્સ અપ્લાય કરી શકે છે.

રજીસ્ટ્રેશન માટેની અંતિમ તારીખ 1 ફેબ્રુઆરી 2024 છે. 

અરજી કરવા માટે વેબસાઈટ promys-india.org પર જવાનું રહેશે.

MORE  NEWS...

આટલી તૈયારી હોય તો જ કેનેડા જવું નહીં તો અમદાવાદ સારું

5 માસમાં કેનેડા છોડીને આવેલા ગુજરાતીની સત્ય ઘટના

કેનેડાના ગુજરાતી વેપારીની યુવાનોને કામની સલાહ