Propose Day: આ મુહૂર્તમાં કરો પ્રેમનો ઇઝહાર, થઇ જશે તમારુ કામ!

વેલેન્ટાઇન વીકની શરૂઆત થવા જઇ રહી છે. 

ફેબ્રુઆરી મહિનાની સૌકોઇ આતુરતાથી રાહ જુએ છે.

7 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી વેલેન્ટાઇન વીક ઉજવવામાં આવે છે. 

વેલેન્ટાઇન વીકના બીજા દિવસે પ્રપોઝ ડે ઉજવવામાં આવે છે.

MORE  NEWS...

50 વર્ષોમાં નથી બન્યો આવો અદ્ભૂત સંયોગ! શનિની રાશિમાં રચાશે ત્રિગ્રહી યોગ

બ્રહ્મ મુહૂર્તમાં આવું સપનું આવે તો ખુશ થઇ જાઓ, ખુલી જશે સુખ-સમૃદ્ધિના દ્વાર

મોક્ષ અપાવનારી ષટતિલા એકાદશી આજે છે કે કાલે? જાણી લો સાચી તારીખ

આ દિવસે પ્રેમી જોડીઓ પોતાના પ્રેમનો ઇઝહાર કરે છે. 

જ્યોતિષ ગણતરીઓ અનુસાર 8 ફેબ્રુઆરીનો દિવસ સૌથી ઉત્તમ છે.

8 ફેબ્રુઆરીએ રાતે 10.20 વાગ્યાથી 12.35 સુધીનો સમય ખૂબ જ ખાસ રહેશે.

આ સમયે કોલ કે મેસેજથી તમે તમારા પ્રેમનો ઇઝહાર કરી શકો છો.