Super Food: શાકાહારીઓ માટે પ્રોટીનનું પાવરહાઉસ છે આ બીન્સ

લોકો ફિટ રહેવા માટે શું નથી કરતાં.

તેના માટે લોકો ડાયેટમાં પણ ઘણા ફેરફાર કરે છે.

તમે ડાયેટમાં એડમામે બીન્સ/ સોયાબીનની ફળી એડ કરી શકો છો.

આ પોષક તત્ત્વોની ફેક્ટ્રી પણ કહેવામાં આવે છે. 

MORE  NEWS...

પેટમાં જમા ગંદકીનો એક ઝાટકે સફાયો કરી દેશે આ દેશી નુસખા, દવા વિના મળશે આરામ

બાથરૂમના ડોલ-ટબ પર પાણીના ગંદા ડાઘ પડી ગયા છે? આ જુગાડથી નવા જેવા ચમકશે

નસોમાં ચોંટેલા ગંદા કોલેસ્ટ્રોલનો કાળ છે આ વસ્તુ, રાતે સૂતા પહેલા દૂધમાં ઉકાળીને પીવો

ચાલો તમને તેના ફાયદા જણાવીએ.

તેનાથી કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસના કંટ્રોલમાં રહે છે. 

તેનાથી હાર્ટ ડિસીઝનું જોખમ પણ ઓછું થઇ જાય છે.

તેમાં ઇંડા, દૂધ અને પનીર કરતાં પણ વધારે પ્રોટીન હોય છે.

તમે સૂપ કે સલાડ રૂપે તેનું સેવન કરી શકો છો.

MORE  NEWS...

રોટલી બનાવતી વખતે લોટમાં આ વસ્તુ નાંખી દો, વર્ષો જૂની કબજિયાતથી મળશે છુટકારો

સાવ મફતમાં ઘરે કરો હેર સ્ટ્રેટનિંગ! એલોવેરા સાથે આ વસ્તુ લગાવો, બધા પૂછશે ક્યાં કરાવ્યું?

વજન નથી ઘટતું? સવારે આ બીજનું પાણી પીવો, જિમ વિના હિરોઇન જેવું થઇ જશે ફિગર