ડાબી આંખમાંથી પહેલા આંસુ નીકળે તેનો શું છે અર્થ? 

એક્સપર્ટ અનુસાર, ભાવુક થઈને રડવા પાછળ હોર્મોન્સ કામ કરે છે 

હસવા અથવા રડવાની સ્થિતિમાં મગજની કોશિકાઓ પર વધારે તણાવ હોય છે

પરંતુ શું તમે જાણો છો કે, જો ડાબી આંખમાંથી પહેલા આંસુ નીકળે તો તેનો અર્થ શું છે?

દુઃખનું પહેલું આંસુ ડાબી આંખમાંથી આવે છે 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

પરંતુ ખુશીનું પહેલું આંસુ જમણી આંખમાંથી આવે છે 

આપણાં મસ્તિષ્કમાં એક લિંબિક સિસ્ટમ હોય છે 

તેમાં બ્રેનનું હાઇપોથેલેમસ હોય છે 

જે નર્વસ સિસ્ટમથી સીધાં સંપર્કમાં રહે છે 

આ સિસ્ટમનું ન્યૂરોટ્રાંસમીટર સંકેત આપે છે

વધુ પડતી ભાવનાથી આપણે રડી દઈએ છીએ અને આપણી આંખમાંથઈ આંસુ નીકળવા લાગે છે 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.