આ નાનકડા બીજને રોજ ખાવા જોઇએ, થશે જોરદાર ફાયદા
કોળાના બી ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
આ બીમાં ફાઇબર હોવાને કારણે તે ઓવર ઇટિંગથી બચાવે છે.
આ બી શરીરમાં પોષક તત્વોની પૂર્તિ કરે છે.
કોળાના બીજ શરીરની કોશિકાને હેલ્ધી બનાવીને નિખાર લાવે છે.
આ બી વિટામિન સીથી ભરપૂર છે જેનાથી ઇમ્યુનિટી વધારે છે.
કોળાના બી બ્લ્ડ સુગર નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
ફાઇબર રિચ કોળાના બીજ એસિડિટીથી રાહત અપાવે છે.
આ બીજોમાં રહેલું ઝિંક સ્પર્મ કાઉન્ટ વધારે છે.
આના સેવનથી એગની ક્વોલિટી પણ સારી થાય છે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી