ન્હાવાના પાણીમાં મિક્સ કરો આ વસ્તુ, પરફ્યુમની નહીં પડે જરૂર!

ગરમીની સિઝનમાં શરીરમાંથી પરસેવો આવવા લાગે છે અને તેના કારણે દુર્ગંધ આવે છે.

જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો ન્હાવાના પાણીમાં અમુક વસ્તુ મિક્સ કરી દો.

તેનાથી શરીરમાંથી આવતી દુર્ગંધ દૂર થઈ જશે અને સુંદરતામાં વધારો થશે.

ન્હાવાના પાણીમાં ગુલાબ જળ મિક્સ કરી દો. તે શરીરની દુર્ગંધ દૂર કરવામાં મદદ કરે છે. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

લીંબુનો રસ ન્હાવાના પાણીમાં મિક્સ કરવાથી શરીરમાંથી આવતી દુર્ગંધ દૂર થઈ જાય છે. તેનાથી શરીર પર હાજર બેક્ટેરિયા અને દુર્ગંધને સરળતાથી દૂર કરી શકાય છે.

લીંબુનો રસ ન્હાવાના પાણીમાં મિક્સ કરવાથી શરીરમાંથી આવતી દુર્ગંધ દૂર થઈ જાય છે. તેનાથી શરીર પર હાજર બેક્ટેરિયા અને દુર્ગંધને સરળતાથી દૂર કરી શકાય છે.

ફુદીનાના પાનને ન્હાવાના પાણીમાં નાંખવાથી સ્કિન ચમકદાર બને છે. તેના ઉપયોગથી શરીરની દુર્ગંધ દૂર કરી શકાય છે.

હળદરમાં હાજર ગુણ બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે. તેને પાણીમાં મિક્સ કરીને ન્હાવાથી શરીરની ઘણી પરેશાનીઓ દૂર કરી શકાય છે.

ફટકડીને પણ ન્હાવાના પાણીમાં નાંખી શકાય. તે શરીરની દુર્ગંધને દૂર કરવામાં મદદ કરે છે. સાથે જ બગલમાંથી આવતી દુર્ગંધને દૂર કરી શકાય છે.

મોગરાના ફૂલ ન્હાવાના પાણીમાં નાંખવાથી શરીરની દુર્ગંધ દૂર થાય છે. રાતના સમયમાં પાણીમાં આ ફૂલ નાંખી દો અને સવારે આ પાણીને ન્હાવા માટે ઉપયોગ કરો. 

ન્હાવાના પાણીમાં સંતરાની છાલ નાંખવાથી શરીરમાં આવવાથી દુર્ગંધ દૂર થાય છે. આ સિવાય, તમે પાણીમાં સંતરાનો રસ પણ મિક્સ કરી શકો છો. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.