દાવ લગાવવા માટે ઓપન થયો IPO, પ્રીમિયમ પર છે GMP

QVC એક્સપોર્ટ્સ લિમિટેડનો આઈપીઓ આજથી એટલે કે 21 ઓગસ્ટથી દાવ લગાવવા માટે ઓપન થઈ ગયો છે.

આ ફિક્સ્ડ ઈશ્યૂ પ્રાઈસ દ્વારા કંપની 24.07 કરોડ રૂપિયા એકત્રિત કરવા માંગે છે. 

QVC Exports IPOની પ્રાઈસ 86 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. રોકાણકારો માટે ન્યૂનતમ લોટ સાઈઝ 1600 શેરોની છે. રિટેલ રોકાણકારો 1,37,600 રૂપિયાનું રોકાણ કરી શકે છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

IPOનો GMP આજે 60 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. જો પ્રાઈસ બેન્ડના હિસાબથી જોવામાં આવે તો પહેલા જ દિવસે રોકાણકારોને 70,000 રૂપિયા જેટલો નફો થઈ શકે છે.

આ ઈશ્યૂ 17.63 કરોડ રૂપિયાવાળા 20.5 લાખ શેરોનો ફ્રેશ ઈશ્યૂ અને 6.44 કરોડ રૂપિયાવાળા 7.49 લાખ ઓફર ફોર સેલ શેરોનું કોમ્બિનેશન છે. 

 કંપનીના પ્રમોટર નીલેશ કુમાર શર્મા, મધુ શર્મા, પ્રીતિ શર્મા, માતાશ્રિ મર્કેટાઈલ પ્રાઈવેટ લિમિટેડ અને યૂનિટી વેપાર પ્રાઈવેટ લિમિટેડ છે.

ખંડવાલા સિક્યોરિટીઝ લિમિટેડ QVC એક્સપોર્ટ્સ IPOના બુક રનિંગ લીડ મેનેજર છે. જ્યારે કેમિયો કોર્પોરેટ સર્વિસિઝ લિમિટેડ ઈશ્યૂ માટે રજિસ્ટ્રાર છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.