સસલાંઓએ આખા દેશને કબજે કરી લીધો!

ઓસ્ટ્રેલિયામાં સસલાની વસ્તી એક મોટી સમસ્યા છે.

સ્થાનિક નહીં પરંતુ વિદેશી સસલાંઓએ મચાવ્યો આતંક

1859માં ક્રિસમસ પર  આવ્યા હતા 24 યુરોપીયન સસલા

થોમસ ઓસ્ટિન નામના વ્યક્તિ માટે આવી હતીસસલાની ભેટ

MORE  NEWS...

કુલ્લડ પીઝા કપલે આત્મહત્યા કરી લીધી? કથિત વિડીયો લીક થયા બાદ હવે યુટ્યુબ પર વાયરલ

ગુજરાતીઓ સહિત 1.6 લાખ ભારતીયોએ સ્વીકારી કેનેડાની નાગરિકતા, કયા દેશો છે ટોપ 3માં?

ચમત્કારી શક્તિથી મડદા બેઠાં કરી દેતા સંત, ખાધા પીધા વગર જ જીવતા

Read More

3 વર્ષમાં જંગલી અને પાળેલા સસલાની વસ્તીમાં ખૂબ જ વધારો થયો છે.

ઇતિહાસમાં સસ્તન પ્રાણીઓની આ સૌથી ઝડપથી વિકસતી વસ્તી માનવામાં આવે છે.

હવે ઓસ્ટ્રેલિયામાં 20 કરોડથી વધુ સસલા છે.

1878-1879માં સસલાના કારણે ફેલાયો પ્લેગ

આ ઘટના પછી, સસલાને  મારવા માટેનો કાયદો લાવવામાં આવ્યો હતો.