રાધિકા મર્ચન્ટનો આ લહેંગા છે ખૂબ જ ખાસ,અનંત અંબાણી માટે છુપાયેલો છે સ્પેશ્યલ મેસેજ

રિયા કપૂરે રાધિકા મર્ચન્ટનો રિસેપ્શન લૂક શેર કર્યો છે.

પિંક યલો કલરના લહેંગામાં રાધિકાનો રોયલ લુક જોવા મળ્યો હતો.

તેના ગુલાબી રંગના લહેંગા પર પીળી પેઇન્ટિંગ બનેલી છે.

આર્ટિસ્ટ જયશ્રી બર્મને રાધિકા મર્ચન્ટના લહેંગાને પેઇન્ટ કર્યો છે.

લહેંગામાં સુખી દામ્પત્ય જીવનના પ્રતીક હ્યુમન ઈમેજીસ છે.

રાધિકાના લહેંગા પર ઘણા પ્રાણીઓ, ફૂલો અને પાંદડા પણ બનાવવામાં આવ્યા છે.

આ પેઇન્ટિંગ અનંત અંબાણીના પ્રાણીઓ પ્રત્યેના પ્રેમને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.

રાધિકાનો આ અનોખો લહેંગો કલા અને ફેશનના મિલનનું પ્રતિક છે.

 વાળમાં કમળનું ફૂલ તેના દેખાવને વધુ યુનિક બનાવે છે.