રાજકોટમાં અહીં મળે છે, બોમ્બે જેવી સ્વાદિષ્ટ સૂકી ભેળ

આજથી 25 વર્ષ પહેલાં રઘુ કાલાવડ રોડવાલા કે, જેઓ રાજસ્થાની છે. તેમને રાજકોટીયન્સને સૂકી ભેળનો ટેસ્ટ કરાવ્યો હતો.

સૂકી ભેળ આમ તો મૂળ મુંબઈની છે.

શરૂઆતમાં આ ભેળ 10 રૂપિયામાં મળતી હતી. 

આજે 25 વર્ષ બાદ આ ભેળનો ભાવ 50 રૂપિયા સુધી પહોંચ્યો છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

આ ભેળનો ટેસ્ટ આજે પણ એવો જ છે, જેથી તેને ખાવા માટે લોકો આજે પણ પડાપડી કરે છે.

રઘુભાઈ કાલાવડ રોડવાલાને ત્યાં સૂકી ભેળ સિવાય ભીની ભેળ, પંજાબી ભેળ, પાપડી પુરી સહિત

સેવ પુરી, દહીં પુરી, બાસ્કેટ પુરી, મસાલા પુરી અને પાણી પુરી પણ મળે છે. 

અહીં દરરોજ સૂકી ભેળ અને સેવપુરીની  200થી વધુ પ્લેટ વેચાણ થાય છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...