નવું વર્ષ શરુ થવામાં માત્ર થોડા જ દિવસ બાકી છે.

આ દરમિયાન ગ્રહો નક્ષત્રમાં પણ પરિવર્તન થઇ રહ્યું છે.

નવા વર્ષમાં કેટલાક શુભ કે અશુભ યોગ બની રહ્યા છે.

નવા વર્ષમાં બુધ અને રાહુની યુતિ મીન રાશિમાં થવાની છે. 

આ બંનેની યુતિ જડત્વ યોગનું નિર્માણ થઇ રહ્યું છે. 

MORE  NEWS...

2024માં દુશ્મનોથી સાવધાન રહેવું પડશે! જાણો શું કહે છે સલમાન ખાનની જન્મકુંડળી

વિશ્વનું ત્રીજું સૌથી મોટું ટેમ્પલ હશે રામ મંદિર, જાણો અહીં વર્લ્ડના સાત સૌથી મોટા મંદિરો વિશે

આ 6 રાશિના લોકો ક્યારેય નથી સ્વીકારતા પોતાની ભૂલ, અહીં ચેક કરી લો કોના નામ છે સામેલ

તમામ યોગોમાંથી જડત્વ યોગ ખુબ અશુભ માનવામાં આવે છે.

7 માર્ચના રોજ બે દિવસની યુતિ ત્રણ રાશિઓ પર ભારે પડી શકે છે.

7 માર્ચ 2024 બાદ મેષ રાશિ પર નકારાત્મક પ્રભાવ પડવાનો છે.

વૃશ્ચિક રાશિ વાળા માટે ધનહાનિના યોગ બની રહ્યા છે. 

મીન રાશિના જાતકોએ સતર્ક રહેવાની જરૂરત છે. 

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)