2025 સુધી રાહુ આ રાશિઓ પર રહેશે મહેરબાન, બનશે માલામાલ

જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ ગ્રહને ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. 

રાહુ ગ્રહને છાયા ગ્રહના નામે પણ ઓળખવામાં આવે છે. 

રાહુએ 30 ઓક્ટોબર 2023ના રોજ મેષ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કર્યો હતો. 

રાહુ 18મે 2025 સુધી મીન રાશિમાં બિરાજમાન રહેશે. 

MORE  NEWS...

100 વર્ષ બાદ ગુરુ અને કેતુએ રચ્યો 'નવપંચમ યોગ', આ રાશિઓને મળશે ભાગ્યનો સાથ

મોહિની એકાદશીનું વ્રત કરવાથી મળશે હજાર ગાયોના દાનનું પુણ્ય, ધોવાઇ જશે પાપ

2025 સુધી કઇ રાશિઓની કિસ્મત ચમકશે ચાલો જાણીએ.

વૃષભ રાશિ: મીન રાશિમાં રાહુ બિરાજમાન થવાથી તમારા માટે અપાર ધન સંપદાના દ્વાર ખુલશે. 

વૃશ્ચિક રાશિ: વૃશ્ચિક રાશિના જાતકો માટે આવકના નવા સ્ત્રોત ખુલશે. અચાનક ધન લાભ થશે. 

મિથુન રાશિ: મિથુન રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ સારો રહેશે. 

MORE  NEWS...

Shani: 30 વર્ષ બાદ શનિ દેવ કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિઓની લાગશે લોટરી

Chanakya Niti: પતિ જ્યારે પણ કરે આ વસ્તુની માગ, પત્નીએ તરત કહી દેવી જોઇએ હા