શાસ્ત્ર અનુસાર ઘરની દક્ષિણ અને પશ્ચિમ દિશા જ્યાં રાહુ અને કેતુનો રાજ હોય છે.
ઘરની દક્ષિણ અને પશ્ચિમ દિશામાં ધન અથવા તિજોરી રાખવી જોઈએ નહિ.
આવું કરવા પર ધન સબંધિત ઘણી સમસ્યાઓ સામનો કરવો પડી શકે છે.
રાહુ કેતુની દિશા દક્ષિણ અને પશ્ચિમ દિશામાં પૂજા ઘર નહિ બનાવવું જોઈએ.
આ દિશામાં બાળકોના અભ્યાસનો સામાન બુક કોપી રાખો છો,
તો બાળકોનું અભ્યાસમાં ધ્યાન નહિ લાગે.
Disclaimer
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી. કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)
MORE
NEWS...
આ મહાશિવરાત્રી પર 4 રાશિઓ પર મહેરબાન થશે મહાદેવ, ખુશીઓથી ભરાઈ જશે ઘર
લોકો નદીમાં શા માટે સિક્કા ફેંકે છે? ધાર્મિક નહિ પરંતુ આ પાછળ છે વૈજ્ઞાનિક કારણ
બુધ ગોચર કરી બનાવશે શશ અને બુધાદિત્ય રાજયોગ, શરુ થશે આ રાશિઓનો ગોલ્ડન ટાઈમ