રાહુ નક્ષત્ર પરિવર્તન: બદલાઈ જશે આ રાશિઓની કિસ્મત

 પાપી ગ્રહ રાહુ મીન રાશિમાં વિરાજમાન છે. ત્યાં જ હવે નક્ષત્ર પરિવર્તન કર્યું છે.

રાહુ ગ્રહએ રેવતી નક્ષત્રના ત્રીજા ચરણમાં પ્રવેશ કર્યો છે. આ નક્ષત્રનો સ્વામી બુદ્ધિનો દાતા બુધ છે.

રાહુના રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરવાથી ઘણી રાશિઓના જીવનમાં સકારાત્મક પ્રભાવ પડશે.

MORE  NEWS...

ધન રાશિમાં બનશે અત્યંત શુભ 'લક્ષ્મી નારાયણ યોગ', બદલાઈ જશે આ રાશિઓની કિસ્મત

11 જાન્યુઆરીથી બદલાશે આ રાશિઓની કિસ્મત, સૂર્ય શનિ ખોલશે ભાગ્યના દ્વાર

રાજકુમાર બુધ કરશે મિત્ર શનિની રાશિમાં પ્રવેશ, આ ત્રણ રાશિના જાતકોને મળશે ધન જ ધન

મેષ: આ રાશિના લોકો સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. વૈવાહિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવી શકે છે.

જીવનસાથી સાથે તમારા સંબંધો સુધરી શકે છે. લાંબા સમયથી તમારા લગ્નજીવનમાં આવી રહેલા અવરોધોમાંથી હવે તમને રાહત મળી શકે છે.

મિથુન: રાહુ જીવનમાં સકારાત્મક પ્રભાવ પાડી શકે છે. વેપારમાં અપાર સફળતા અને આર્થિક લાભ મળી શકે છે.

આવકના નવા સ્ત્રોત ખુલશે. તેનાથી સમાજમાં માન-સન્માન વધશે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે.

કન્યા: આ રાશિના લોકોના જીવનમાં સારી અસર જોવા મળશે. જુલાઇ સુધીમાં નવો ધંધો શરૂ કરવાથી મોટો ફાયદો થઇ શકે છે.

તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તૈયાર રહેશો. નોકરીયાત લોકોના કામની પ્રશંસા થશે.

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)

MORE  NEWS...

12 વર્ષ બાદ દેવગુરુ બૃહસ્પતિ મેષ રાશિમાં થયા માર્ગી, આ જાતકોનો શરુ થશે ગોલ્ડન સમય

2024માં 5 રાશિઓ પર રહેશે શનિની કુદ્રષ્ટિ, સાડાસાતીની ખરાબ અસર બચવા કરો આ ઉપાય

નવા વર્ષમાં કરી લો આ પાંચ ઉપાય, પાપી રાહુ ક્યારેય નહિ કરે પરેશાન