જૂનમાં વધશે આ રાશિઓને મુશ્કેલી, રાહુ અને શનિ બગાડશે કામ
2024માં જુન મહિનામાં રાહુ અને શનિનું તાંડવ જોવા મળશે.
રાહુ હાલમાં મીન રાશિમાં ગોચર કરી રહ્યો છે, જ્યારે શનિ કુંભ રાશિમાં સ્થિત છે.
રાહુ હંમેશા વક્રી ગતિમાં ભ્રમણ કરે છે, ત્યારે શનિ જૂનમાં વક્રી થવાના છે.
રાહુ-શનિની વિપરીત ગતિ ઘણી રાશિઓ માટે પરેશાનીઓ વધારી શકે છે.
આવો જાણીએ કઈ રાશિના લોકો માટે જૂનમાં શનિ-રાહુ મુશ્કેલીઓ વધી શકે છે.
આવો જાણીએ કઈ રાશિના લોકો માટે જૂનમાં શનિ-રાહુ મુશ્કેલીઓ વધી શકે છે.
મેષ: વેપારમાં ઉતાર-ચઢાવ રહેશે. આત્મવિશ્વાસમાં કમી આવી શકે છે. નુકસાન થઈ શકે છે. આર્થિક નુકસાનની સંભાવના છે.
કન્યા: માનસિક સ્થિતિને પ્રભાવિત કરશે. આર્થિક નુકસાન થઈ શકે છે. આંધળો વિશ્વાસ ન કરો. સંબંધોમા ખટાશ આવી શકે છે.
ધન: બિનહિસાબી ખર્ચ વધશે. ભૌતિક સુખ-સુવિધાઓ ઓછી રહેશે. પતિ-પત્ની વચ્ચે મતભેદ રહેશે. વાણી અને ક્રોધ પર નિયંત્રણ રાખવો.
મકર: કામ બગડી શકે છે. માનસિક અને શારીરિક બંને રીતે ભોગવવું પડી શકે છે. જૂના રોગો થઈ શકે છે. વેપારમાં નુકસાન થઈ શકે છે.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.