રેલવેના નિયમો! તોડ્યા તો જેલમાં જવાની તૈયારી રાખજો

ભારતીય રેલવે એક્ટ 1989 હેઠળ ઘણા કડક જોગવાઈઓ છે. 

ટ્રેનની છત પર સફર કરતા પકડાઈ જાઓ તો 3 મહિનાની જેલ થઈ શકે છે 

તમારી ટિકિટથી ઉપરના ક્લાસમાં સફર કરતા પકડાઈ જવું પણ એક ગુનો છે.

આમાં ભાડાની સાથે 250 રૂપિયાનો વધારાનો દંડ થઈ શકે છે. 

ટ્રેન ટિકિટોની દલાલી કરવી પણ ગુનો છે. 

ટિકિટ ખરીદ વેચાણ પર 10,000 રૂપિયાનો દંડ લાગી શકે છે. 

રેલવે સ્ટેશન પર કોઈ પરવાનગી વગર સામાન પણ ન વેચી શકાય. 

નિયમ તોડવા પર 2 હજાર સુધીનો દંડ અને 1 વર્ષની કેદ થઈ શકે છે. 

રેલવેના પાંટા ક્રોસ કરવા અથવા તેની પર અતિક્રમણ કરવું એ પણ એક ગુનો છે. 

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.