ખેડૂતે ખેતરમાં ઉગાડ્યું સોનું, કરે છે લાખોની કમાણી

રાજસ્થાનના ખેડૂત અંજીરની ખેતી કરીને લાખો રુપિયા કમાઈ રહ્યા છે. 

ખેડૂત તારાચંદ આધુનિક પદ્ધતિથી ખેતી કરે છે. 

તારાચંદ આમળા, લીંબુ સહિત અનેક ફળ, શાકભાજી તેમજ અનાજની ખેતી પણ કરે છે. 

ઓર્ગેનિક ખેતી કરીને કૃષિ ક્ષેત્રમાં ઉદાહરણ પૂરુ પાડ્યું છે. 

MORE  NEWS...

અમરેલીમાં મોસંબીની ખેતીમાં સફળતા, શું હવે ખેડૂતો મોસંબીની ખેતી કરશે?

હવે તમે પણ કાજુ, બદામ ખાઇ શકશો, અહી સસ્તા ભાવે મળે સૂકો મેવો

આ છે ભેંસોની રાણી: કિંમત એટલી કે બે ફોર્ચ્યૂનર ગાડી આવી જાય

ખેડૂત તારાચંદ લામ્બાએ 20 વીઘા જમીન પર 4 વર્ષ પહેલા 7000 અંજીરના ઝાડ લગાવ્યા હતાં.

ઓર્ગેનિક રીતે કેંચુઆ ખાતર બનાવીને અને ટપક સિંચાઈ કરીને ઉન્નત ખેતી કરી રહ્યા છે. 

1 વર્ષ મહેનત કર્યા બાદ તેમની પહેલા વર્ષની કમાણી 24 લાખ રુપિયા રહી.

તેઓ એક ખાનગી કંપની આ ખેડૂત પાસેથી તેમના બધાં જ અંજીર ખરીદી લે છે.

તેમના ખેતરના 7000 છોડ પર લાગેલા અંજીરના વાર્ષિક 24 લાખ રુપિયા મળે છે. 

MORE  NEWS...

લાગી શરત! આવા ટેસ્ટી કેસર પેંડા તમે નહીં ખાદ્યા હોય

ડીઝલ વગર ચાલે છે આ વ્યક્તિનું ટ્રેક્ટર; જમવાનું બનાવવા પણ નથી ગેસની ઝંઝટ

શું કહેશો! પતિએ 'ના' પાડી અને પત્નીએ ઝંપલાવી દીધું, ચપટી વગાડતા ધનના ઢગલા