Black Section Separator

કાચ નહીં અહીં બને છે ગોબરની બંગડી

Black Section Separator

જયપુરની પિંજરાપોળ ગૌશાળામાં ગાયના છાણમાંથી બંગડીઓ બનાવવામાં આવે છે.

Black Section Separator

આ બંગડીઓ દેખાવમાં અન્ય બંગડીઓ જેટલી જ  આકર્ષક છે.

Black Section Separator

બંગડીઓ જોઈને ગોબરની બની હોવાનો અંદાજો પણ લગાવી નહીં શકો.

Black Section Separator

આ બંગડીની ડિઝાઈન જોવામાં ખૂબ જ આકર્ષક દેખાય છે. 

Black Section Separator

તેઓ મજબૂત છે અને સરળતાથી તૂટતી નથી. 

Black Section Separator

આ બંગડીઓ બનાવવા માટે 50% ગાયનું છાણ અને અન્ય તત્વો મિક્સ કરવામાં આવે છે.

Black Section Separator

આમાં રોગાન, ચળકતા મોતી અને રત્નોનો ઉપયોગ કરવામાં આવે છે.

Black Section Separator

આ બંગડીઓ જયપુરના માર્કેટમાં સરળતાથી મળી જાય છે.

Black Section Separator

આ બંગડીઓની કિંમત 50 થી 500 રૂપિયા સુધીની છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો