નવરાત્રીનો નવો ક્રેઝ! 

મહિલાઓને ઘરેણાંનો ખૂબ જ શોખ હોય છે. 

તેને પહેરીને તેઓેને આકર્ષક દેખાવું હોય છે. 

આ ઘરેણા ખરીદવા મહિલાઓ ઘણો ખર્ચ પણ કરે છે. 

રાજસ્થાનની અંજલી આચાર્ય કાગળની જ્વેલરી બનાવે છે.

આ જ્વેલરી ખૂબ જ આકર્ષક છે અને તેણી ફક્ત 50 રુપિયાથી તેને વેચે છે.

3

તે બે-ત્રણ વર્ષથી કાગળથી જ્વેલરી બનાવવાનું કામ કરી રહી છે. 

આ સાથે તે અન્ય મહિલાઓને પણ આ શીખવાડે છે. 

તેણીએ અત્યારસુધીમાં 50થી વધારે મહિલાને આ કામ શીખવ્યું છે. 

આ જ્વેલરીની કિંમત 50 રુપિયાથી 400 સુધીની છે.

નવરાત્રી નજીક આવતાં આ પેપર જ્વેલરીનો ટ્રેન્ડ  ખૂબ જ  વધી રહ્યો છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો