અહીં મળતો આ ખાસ વેરાયટીનો શ્રીખંડ ગરમીમાં આપશે રાહત

રાજકોટમાં લોકો શ્રીખંડનો પહેલો ટેસ્ટ વિજય ડેરી ફાર્મે કરાવ્યો હતો અને લોકો આજે પણ આ શ્રીખંડને ચાવ ખાય છે. 

 વિજય ડેરી ફાર્મમાં  અમેરિકન ડ્રાયફ્રૂટ, બટર સ્કોચ, પાઈનેપલ, વ્હાઈટ શ્રીખંડ, મેંગો શ્રીખંડ સહિતની અનેક વેરાયટી મળે છે.

એમાં પણ અત્યારે આઈસ્ક્રીમ શ્રીખંડ સૌનો ફેવરિટ બની ગયો છે. 

વિજય ડેરી ફાર્મમાં શ્રીખંડ 450 રૂપિયાથી લઈને 600 રૂપિયા પ્રતિ કિલોના ભાવ મળી રહે છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

શ્રીખંડની સાથે સાથે મઠ્ઠો પણ એટલો જ લોકોનો ફેવરિટ છે. 

અહીં મઠ્ઠામાં પણ અલગ અલગ વેરાઇટી મળી રહે છે. 

જેમાં પાઈનેપલ, ડ્રાયફ્રૂટ, મેંગો, આલ્ફાન્સો જેવી વેરાઇટી હોત ફેવરીટ છે.

અહીં તમને  કેરીનો એકદમ ઓરિજિનલ રસ પણ મળી જશે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...