રાજકોટના TRP ગેમઝોનમાં કેવી રીતે લાગી આગ?

રાજકોટના બનેલી આગની ઘટનાએ સમગ્ર ગુજરાતને ચોંકાવી દીધા છે. 

અત્યાર સુધીમાં આ ઘટનામાં 30 થી વધુ લોકોનાં મોત થઈ ચુક્યા છે. ત્યારે ચાલો જાણીએ કેવી રીતે બની હતી આ ઘટના.

અત્યાર સુધીમાં આ ઘટનામાં 30 થી વધુ લોકોનાં મોત થઈ ચુક્યા છે. ત્યારે ચાલો જાણીએ કેવી રીતે બની હતી આ ઘટના.

25 મેના રોજ સાંજના 5:30 વાગ્યે શોર્ટ સર્કિટની ઘટના બની હતી, જેના કારણે સમગ્ર ગેમઝોનમાં નાસભાગ મચી ગઈ હતી.

MORE  NEWS...

સાવધાન! જો તમને પણ આવા ફોન આવે છે? તો ચેતજો, નહીંતર થઈ જશો કંગાળ

કપાસમાં સફેદમાખી, થ્રિપ્સ અને તડતડિયા આવે તો શું કરવું? આવી રીતે થશે ફાયદો

બાળકોને રાખજો દિવાલથી દૂર; રંગોથી થાય છે ગંભીર અસર

ફક્ત 30 મિનિટની અંદર આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આગ TRP મોલના સેન્ટર કોર્ટના ત્રણ માળ સુધી પહોંચી.

સાંજના 6:32 એ ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

જોકે, ફ્લેમેમ્બલ મટેરીયલ હોવાના કારણે ફાયર વિભાગને આગ ઓલવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આગ વિકરાળ બનતા સાંજે 7:10 સુધીમાં ફાયર વિભાગની 8થી વધુ ટીમ આગ ઓલવવા લાગી હતી. 

7:20 સુધીમાં તો આખું ગેમઝોન બળીને ભસ્મીભૂત બની ગયું હતું અને મૃતદેહોને બહાર કાઢવામાં આવી રહ્યા હતાં.

રાતના 11:15 સુધી આ આંકડો 28 મૃતદેહોને મળી આવ્યા હતાં. 

તમામ ઘાયલ અને મૃતદેહ હોસ્પિટલમાં છે અને DNA તપાસ બાદ સ્વજનોને મૃતદેહ આપવામાં આવશે. 