દુઃખના અંધકારમાં માનવતાની જ્યોત!

રાજકોટમાં નાના મોવા TRP ગેમઝોનમાં આગ લાગી હતી. 

આ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે.

હાલ તમામના મૃતદેહો રાજકોટ સિવિલમાં લાવવામાં આવ્યા છે. 

આ દરમિયાન, તમામ મૃત લોકોનો પરિવાર હોસ્પિટલ પહોંચી ગયો હતો. 

MORE  NEWS...

સાવધાન! જો તમને પણ આવા ફોન આવે છે? તો ચેતજો, નહીંતર થઈ જશો કંગાળ

કપાસમાં સફેદમાખી, થ્રિપ્સ અને તડતડિયા આવે તો શું કરવું? આવી રીતે થશે ફાયદો

બાળકોને રાખજો દિવાલથી દૂર; રંગોથી થાય છે ગંભીર અસર

ત્યારે બીજી બાજુ માનવ સેવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતાં. 

રાજકોટના સુની મુસ્લિમ સમાજના અગ્રણીએ આગળ આવીને લોકોના હૈયા ઠાર્યા હતાં.

સુની મુસ્લિમ સમાજના અફઝલભાઈએ જણાવ્યુ કે, આ એક દુઃખદ ઘટના છે. 

તેઓ પોતાની ટીમ સાથે પરિવારજનોને સાંત્વના આપતા હતાં 

તેમજ ભૂખ્યા-તરસ્યા સ્વજનોને ચા-પાણી આપીને હિંમત આપતા જોવા મળ્યા હતાં 

અફઝલભાઈ મૃતકોની શ્રદ્ધાંજલિ માટે ગાયનો ચારો તેમજ પક્ષીઓને ચણ પણ નાંખશે