આ શહેરમાં આવો તો લાલજીભાઇની કચોરી ખાવાનું ભૂલતા નહીં, સાડા ત્રણ કલાક વટથી કરે છે ધંધો

રાજકોટના ખત્રીવાડમાં લાલજીભાઇની કચોરી ખૂબ જ પ્રખ્યાત છે.

લાલજીભાઈ જેવી કચોરી તમને રાજકોટમાં બીજે ક્યાય નહીં મળે. 

આજથી 52 વર્ષ પહેલાં લાલજીભાઈએ સમોસા-કચોરીનો વ્યવસાય શરૂ કર્યો હતો.

લાલજીભાઈની કચોરીનો આ બિઝનેસ હાલ તેના દિકરા સંભાળી રહ્યાં છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

દેશી પદ્ધતિથી બનાવવામાં આવતી કચોરીનો સ્વાદ જ અલગ છે.

ભાવની વાત કરવામાં આવે તો 10 નંગ કચોરીના 35 રૂપિયા છે. તેમજ 5 નંગ સમોસાના 35 રૂપિયા છે.

મીક્સ સમોસા કચોરી 8 નંગના 35 રૂપિયા, ઘુઘરાના 4 નંગના 30 રૂપિયા અને સેવપુરીના 25 રૂપિયા ભાવ છે. 

લાલજીભાઈની આ કચોરી સાંજના 5થી રાત્રીના 8.30 વાગ્યા સુધીમાં 150થી વધારે પ્લેટનું વેચાણ થઈ જાય છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા