આ બંને વાનગીનો લોકોમાં જબરો ક્રેઝ જોવા મળી રહ્યો છે.
જંગલી ઝટપટ નામ રાખવા પાછળનું કારણ આ વાનગીમાં વપરાતા વેજીટેબલ્સ કે, જે જંગલમાંથી મળી આવે છે. જયારે આ વાનગી ઝટપટ બની જાય છે. તેથી આ વાનગીનું નામ જંગલી ઝટપટ રાખ્યું હતું.
રાજકોટમાં દરરોજ 500થી વધુ લોકો આ બંને વાનગી ઝાપટી જાય છે.
જંગલી ઝટપટનો ભાવ 50 રૂપિયા છે, જ્યારે ઈટાલિયન વોલ્વનો ભાવ 80 રૂપિયા છે.
આ ફાસ્ટફૂડ શોપ સવારે 10થી રાત્રીના 10 વાગ્યા સુધી ખુલ્લી હોય છે.
આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...