રક્ષાબંઘન પર ભાઈને આ સમયે બાંધો રાખડી

હિન્દુ ધર્મમાં રક્ષાબંધનનું અનોખું મહત્વ રહેલું છે.

આ દિવસે ભાઈ-બહેનને રાખડી બાંધીને તેના લાંબા આયુષ્ય માટેની કામના કરે છે. 

હિન્દુ પંચાંગ અનુસાર દર વર્ષે શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન ઉજવાય છે.

આ વર્ષે બે દિવસ રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવશે. 

30 ઓગસ્ટે રાત્રે 10.59 વાગ્યાથી લઈ 31 ઓગસ્ટ સવારે 7.06 વાગ્યા સુધી ઉજવવામાં આવશે.

હિન્દુ પંચાંગ અનુસાર દર વર્ષે શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે.

શ્રાવણ સુદ 15 તા. 30/08/23 ને બુધવારના રોજ 10:59 વાગ્યાથી શરૂ થાય છે.

અને તા. 31/08/23 ને ગુરુવારના રોજ સવારે 7:06 વાગ્યા સુધી રહેશે.

ઉલ્લેખનીય છે કે, રાખડી બાંધવા માટે વિષ્ટિ કરણને મુહૂર્તમાં લેવાતું નથી.

તેમ છતાં કોઈ અનિવાર્ય કારણોસર પૂંછના વિષ્ટિ સમયને ધ્યાનમાં લેવામાં આવે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો