રક્ષાબંધન શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે.

આ વર્ષે રક્ષાબંધન ઓગસ્ટ 19, 2024ના રોજ 3.04 AM વાગ્યે શરુ થઇ રહી છે.

જો કે આ દિવસે મોડી રાતે 11.55 PM પર સમાપ્ત થઇ જશે

રક્ષાબંધનના દિવસે ભદ્રા સમાપ્તિ સમય 1.30 વાગ્યે છે.

રક્ષા બંધન પર ભદ્રાની પૂંછડી 9.51 વાગ્યાથી સવારે 10.53 સુધી રહેશે.

 ભદ્રાનું મુખ સવારે 10.53થી બપોરે 12.37 સુધી રહેશે.

MORE  NEWS...

આ તારીખે જન્મેલી છોકરીઓ હોય છે પરફેક્ટ વાઈફ; બદલી નાખશે પતિ અને સાસરિયાની કિસ્મત

શનિ-મંગળની ખાસ સ્થિતિ બનશે માનવ જીવન માટે તણાવનું કારણ

રક્ષાબંધન બાદ બુધ કરશે રાશિ પરિવર્તન, 4 રાશિઓની ખુલશે કિસ્મત

આ દરમિયાન ભૂલથી પણ બહેનોએ ભાઈને રાખડી ન બાંધવી.

 રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત બપોરે 1.30 વાગ્યાથી રાતે 9.08 વાગ્યા સુધી છે. 

એટલે આ 7 કલાક 38 મિનિટ રાખડી બાંધવાનો સમય છે. 

સૌથી શુભ મુહૂર્ત સાંજે 6.56 વાગ્યાથી રાતે 9.08 વાગ્યા સુધી છે. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.