આ દિશામાં બેસીને ભાઈને ન બાંધતા રાખડી, મુશ્કેલીમાં મુકાઈ જશો

રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના પ્રેમના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે.

રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે.

રક્ષાબંધનના દિવસે બહેન ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર બાંધીને તેના લાંબા આયુષ્યની કામના કરે છે, જ્યારે ભાઈ બહેનની રક્ષા કરવાનું વચન આપે છે.

horoscop

ચાલુ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 2 દિવસ હોવાના કારણે લોકો મુંઝવણમાં મુકાયા છે.

રાહુકાળ અને ભદ્રા સમયે ભાઈને રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે. આ સમયે ભાઈને રાખડી બાંધવાથી તેના જીવનમાં મુશ્કેલીઓ આવે છે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ ભાઈને રાખડી બાંધતી વખતે ભાઈનું મુખ ઉત્તર-પૂર્વ દિશામાં અને બહેનનું મુખ દક્ષિણ પૂર્વ દિશામાં રાખવું જોઈએ.

પશ્ચિમ દિશામાં બેસીને જો રાખડી ન બાંધવું જોઈએ, નહીંતર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે

આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રા કાળ અને પંચકનો સંયોગ બની રહ્યો છે, જેના કારણે બે દિવસ રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવશે.

રક્ષાબંધનનો શુભ સમય 30 ઓગસ્ટ, 2023 ના રોજ રાત્રે 09:01 વાગ્યાથી શરૂ થઈને 31 ઓગસ્ટના રોજ સવારે 7:05 વાગ્યા સુધી રહેશે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)