રામા કે શ્યામા...ઘરમાં વાવો આ તુલસી, વરસશે ધન

શ્વેત તુલસીના છોડમાં સફેદ ફૂલ આવે છે, આ કારણે તેને શ્વેત તુલસી કહેવાય છે. તેનો ઉપયોગ ભગવાન વિષ્ણુની પૂજામાં થાય છે.

રામા તુલસીના પાન લીલા રંગના હોય છે. મોટાભાગના લોકો આ તુલસીને ઘરે વાવે છે, તેનાથી સુખ-સમૃદ્ધિ આવે છે અને ધનલાભ થાય છે.

શ્યામા તુલસીના પાન ઘાટા જાંબલી કલરના હોય છે. તે ભગવાન કૃષ્ણને અતિ પ્રિય છે. તેને ઘરમાં વાવવી શુભ માનવામાં આવે છે.

વન તુલસી જંગલ તુલસી હોય છે. તેને ઘરમાં વાવવાથી પ્રગતિ અવરોધાય છે.

લીંબુ તુલસીના છોડના પાન લીંબુના છોડ જેવા હોય છે. તેને પ્રહલ્દા તુલસીના નામે પણ જાણીતી છે.

Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)