રમઝાન દરમિયાન એક દિવસમાં કેટલું પાણી પીવું જરૂરી? 

રમઝાનના મહિનામાં મુસ્લિમ લોકો રોઝા રાખે છે. 

રોઝામાં પાણી પીવામાં નથી આવતું.

પરંતુ, સેહરીના સમયે અને ઇફ્તારમાં પાણી પી શકાય છે.

દિવસ દરમિયાન પાણી ન પીવાના કારણે શરીરમાં પાણી ઘટી જાય છે.

MORE  NEWS...

બુધ આ રાશિઓને બનાવી દેશે માલામાલ, નીચભંગ યોગના નિર્માણથી ચારે બાજુથી થશે કમાણી

આ 5 કારણોથી પતિ-પત્નીના સબંધમાં પડવા લાગે છે તિરાડ, જાણો શું કહે છે ચાણક્ય

મીન રાશિમાં સૂર્યએ કર્યો પ્રવેશ, આ 5 જાતકો પર 30 દિવસ રહેશે ખરાબ અસર; સ્વાસ્થ્યનું ધ્યાન રાખો

એવામાં ચાલો જાણીએ ઈફ્તારમાં પાણીની કમીને કેવી રીતે પૂરી કરી શકાય છે.

રોઝા ખોલ્યા બાદ એટલે ઈફ્તારમાં 8 થી 12 કપ પાણી જરૂર, પીવું જોઈએ.

એક સાથે વધારે પાણી ન પીવું, થોડા-થોડા સમયે પાણી પીવું જોઈએ.

આ દરમિયાન ઠંડુ પાણી પીવાનું ટાળો.

સાથે ફ્રૂટ જ્યુસનું સેવન કરવાનું રાખો. 

આ સિવાય તમે રસદાર ફળોનું સેવન પણ કરી શકો છો.