રેશન કાર્ડ ખોવાઈ ગયું! તો આ રીતે નવું બનાવી લો

જો તમારું રેશન કાર્ડ ખોવાઈ ગયું હોય તો હવે ચિંતા કરવાની જરૂર નથી. 

કેટલાક સરળ સ્ટેપ્સને ફોલો કરીને તમે આરામથી ડુપ્લીકેટ રેશન કાર્ડ બનાવી શકો છો. 

ડુપ્લીકેટ કાર્ડ ઓનલાઈન કે ઓફલાઈન બનાવી શકાય છે. 

MORE  NEWS...

15 દિવસમાં કમાણી કરાવવાનો દમ રાખે છે આ 2 શેર, એક્સપર્ટે કહ્યું- વિચાર્યા વગર જલ્દીથી રોકાણ કરી દો

Paytmનો ઉપયોગ કરતા લોકો માટે ખુશખબરી, હવે એપ્લિકેશનમાં મળશે આ જોરદાર સુવિધા

જાન્યુઆરી 2024થી વધી જશે ટાટાની કારોના ભાવ, સમય વ્યર્થ કર્યા વિના ડિસેમ્બર સુધીમાં ખરીદી લેજો

સૌથી પહેલા તમારે રાજ્યની ખાદ્ય વિભાગની વેબસાઈટ પર જવું પડશે. 

હવે ‘ડુપ્લીકેટ રેશન કાર્ડ માટે અરજી કરો’ની લિંક પર ક્લિક કરો. 

ત્યારબાદ એક ઓનલાઈન ફોર્મ ઓપન થશે. ફોર્મમાં માંગવામાં આવેલી બધી અગત્યની વિગતો તમારે ભરવી પડશે. 

હવે બધા માંગવામાં આવેલા દસ્તાવજો અપલોડ કરીને સબમિટ પર ક્લિક કરો. 

આ પ્રક્રિયા બાદ તમને ડુપ્લીકેટ રેશન કાર્ડ મળી જશે. 

MORE  NEWS...

IPO સબ્સક્રિપ્શન વખતે અપનાવો આ 5 ખાસ ટ્રિક, 99% તમારા નામે એલોટ થઈ જશે શેર

G Pay યૂઝર્સના એકાઉન્ટ સફાચટ કરી રહ્યું છે આ App, તમારા ફોનમાં હોય તો તરત જ ડીલિટ કરી દેજો

ઠંડીમાં કાર કે બાઈક શરૂ કરતા પહેલા આટલું કરો, માખણ જેમ કામ કરશે એન્જિન સહિતના અન્ય પાર્ટ્સ

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.