Thick Brush Stroke

'એ મેને મારતો હતો..' શોએબ અખ્તરે કર્યો મોટો ખુલાસો

imshoaibakhtar/Insta

Thick Brush Stroke

રાવલપિંડી એક્સપ્રેસે ભારતીય ક્રિકેટરનું નામ લઈને ખુલાસો કર્યો છે.

imshoaibakhtar/Insta

Thick Brush Stroke

imshoaibakhtar/Insta

શોએબે 'Wake Up With Sorabh' યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં વાત કહી. 

Thick Brush Stroke

balalee100/Insta

શોએબે જણાવ્યું કે પૂર્વ ફાસ્ટ બોલર લક્ષ્મીપતિ બાલાજીએ તેને ઘણો પરેશન કર્યો હતો. 

Thick Brush Stroke

imshoaibakhtar/Insta

પાકિસ્તાનના પૂર્વ પેસર શોએબ અખ્તરે કહ્યું, 'એ મને અંતમાં આવીને મારતો હતો'

Thick Brush Stroke

શોએબ અખ્તરે જણાવ્યું કે તે લક્ષ્મીપતિ બાલાજીને આઉટ નહોતો કરી શકતો.

imshoaibakhtar/Insta

Thick Brush Stroke

balalee100/Insta

પાકિસ્તાનના પૂર્વ પેસરે કહ્યું, 'મારા સૌથી મોટો પ્રતિદ્વંદ્વી લક્ષ્મીપતિ બાલાજી રહેતા હતા.'

Thick Brush Stroke

imshoaibakhtar/Insta

'તેઓ મને પસંદ નહોતા કરતા અને દરેક જગ્યાએ ફટકારતા હતા, હું તેમને આઉટ નહોતો કરી શકતો'

Thick Brush Stroke

balalee100/Insta

લક્ષ્મીપતિ બાલાજીએ ભારત માટે 8 ટેસ્ટ, 30 વનડે અને 5T20 રમી છે. 

Thick Brush Stroke

imshoaibakhtar/Insta

જ્યારે શોએબ અખ્તરે પાકિસ્તાન માટે 444 ઈન્ટરનેશનલ વિકેટ લીધી છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો