KBCમાં 1 કરોડ જીત્યા, પછી ગુજરાત કેડરના IPS બન્યા
White Scribbled Underline
રવિ મોહન સૈનીએ 14 વર્ષની ઉંમરે 2001માં KBC જુનિયરમાં 1 કરોડ રૂપિયા જીત્યા હતા.
शेर काफी सामाजिक होते हैं और झुंड में ही रहते हैं
રવિ નાનપણથી જ અભ્યાસમાં ખૂબ જ હોશિયાર છે. જ્યારે તે KBC જુનિયર જીત્યો ત્યારે તે ધોરણ 10માં હતો.
12માં પછી તેણે મહાત્મા ગાંધી મેડિકલ કોલેજમાંથી MBBS કર્યું હતું.
MBBS પછી, UPSC સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરી હતી.
તેમણે તૈયારી માટે કોઈ કોચિંગ પણ જોઈન કર્યા નથી.
2012માં પ્રથમ વખત તે UPSC CSE મુખ્ય પરીક્ષા પાસ કરી શક્યા ન હતા.
2013 માં ભારતીય ટપાલ વિભાગની એકાઉન્ટ્સ અને ફાઇનાન્સ સેવાઓ માટે પસંદગી કરવામાં આવી હતી.
2014માં ઓલ ઈન્ડિયા 461 સાથે આઈપીએસ બન્યા હતા.
રવિ રાજસ્થાનના અલવરનો છે, તેના પિતા નેવલ ઓફિસર હતા.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...