મહેલ જેવુ ઘર, ફાર્મ હાઉસ અને ભવ્ય ઘોડાઓ રાજાઓ જેવી લાઈફ જીવે છે રવીન્દ્ર જાડેજા

ravindra.jadeja/Insta

ટીમ ઇન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા જીવે છે રોયલ લાઈફ!

ravindra.jadeja/Insta

જાડેજાનું ચાર માળનું આલીશાન ઘર જામનગરમાં આવેલું છે.

ravindra.jadeja/Insta

જાડેજાનાં ઘરની દીવાલ અને દરવાજો કોઈ મહેલ જેવો જ લાગે છે!

ravindra.jadeja/Insta

તેનાં ઘરનું ફર્નિચર પણ રજવાડી સ્ટાઈલનું છે!

ravindra.jadeja/Insta

જાડેજાનાં ઘરમાં કેટલીક એન્ટિક વસ્તુઓ પણ છે જે તેની શોભા વધારે છે. 

ravindra.jadeja/Insta

ઘર થી થોડે દૂર એક મોટું ફાર્મ હાઉસ પણ છે, જેનું નામ 'મી. જડૂ ફાર્મ હાઉસ' છે.

ravindra.jadeja/Insta

જાડેજાના ફાર્મ હાઉસમાં કેટલાક ઘોડા પણ છે, તેના ફોટા પણ તે ઇન્સ્ટાગ્રામ પર શેર કરે છે.

ravindra.jadeja/Insta

જાડેજા પાસે ઘણી શાનદાર અને લક્ઝરી કારનું કલેક્શન પણ છે.

ravindra.jadeja/Insta

જાડેજાની વાઇફ રીવાબા સોલંકી MLA  છે અને બંનેની એક દીકરી પણ છે.

ravindra.jadeja/Insta

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો