જો તમારે સ્વસ્થ રહેવું હોય તો અમુક શાકભાજી કાચા ખાવા જોઇએ.
તેનાથી શરીરને સંપૂર્ણ પોષણ મળે છે.
કાકડી: તેમાં વિટામિન અને મિનરલ્સ હોય છે.
ટામેટા: વિટામિન સી મળે છે.
બીટરૂટ: એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર છે.
પાલક: વિટામિન K, B-6, Niacin, Fiber, Omega 3 મળશે.
ટીંડોળા: કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન્સ, ફાઇબરનો સ્ત્રોત.
ગાજર: બીટા કેરોટીન અને વિટામીન A પુરુ પાડે છે.
મૂળા: કાર્બોહાઈડ્રેટ્સ, સુગર, ફાઈબર, પ્રોટીન આપે છે.