ક્યારે થશે RBI આસિસ્ટન્ટ ભરતી પરીક્ષા?

RBI ने असिस्टेंट भर्ती परीक्षा की डेट जारी कर दी है.

આસિસ્ટન્ટ ભરતી 2023ની પ્રિલિમ્સ 18 અને 19 નવેમ્બરે યોજાશે.

આસિસ્ટન્ટ ભરતી પ્રિલિમ્સ એક્ઝામ બે દિવસ 4 શિફ્ટમાં યોજાશે.

પહેલી શિફ્ટમાં પરીક્ષા સવારે 9થી 10 વાગ્યા દરમિયાન યોજાશે. 

MORE  NEWS...

નવોદયમાં એડમિશન લેવું હોય તેમના માટે કામની વાત

કેનેડામાં કલાક કામ કરવાના કેટલાક ડૉલર પગાર મળે?

કેનેડામાં ગુજરાતી માલિક સાથેનો યુવકનો કડવો અનુભવ

બીજી શિફ્ટની પરીક્ષા 11:30 વાગ્યાથી બપોરના 12:30 સુધી ચાલશે.

ત્રીજી શિફ્ટ 2:00થી 3:00 અને ચોથી શિફ્ટ 4:30થી 5:30 દરમિયાન યોજાશે.

પ્રિલિમ્સમાં 3 વિષય છે, અંગ્રેજી ભાષા, ન્યુમેરિકલ અને રિઝનિંગ. 

આસિસ્ટન્ટ ભરતીની મુખ્ય પરીક્ષા 31 ડિસેમ્બર 2023એ યોજાશે.

આસિસ્ટન્ટની પરીક્ષા દ્વારા RBI 450 ઉમેદવારોની ભરતી કરશે.

MORE  NEWS...

UPSC પાસ કરવા માગતા હોય તેમના માટે કામની વાત

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં આવી ભરતી

કેનેડા PR હતા છતાં યુવતી બધું છોડીને પાછી આવી ગઈ