FD બાબતે  RBIએ નિયમોમાં કર્યા મોટા ફેરફાર

મેચ્યોરિટી પહેલાં FD વિથડ્રોઅલની લિમિટ વધી.

RBIએ સર્ક્યુલર જાહેર કરીને આપી લિમિટ વધારવાની જાણકારી.

પહેલાં 15 લાખની FD મેચ્યોરિટીથી ઉપડતાં પેનલ્ટી નહોતી થતી.

MORE  NEWS...

ક્યાંક તમારા ચોખામાં પણ પ્લાસ્ટિકની ભેળસેળ નથીને? આ 5 રીતે ઘરબેઠાં ખબર પડી જશે

સસ્તા ભાવમાં ગોલ્ડ જ્વેલરી અને તે પણ પાછી બ્રાન્ડેડ, પત્ની, બહેન-માતા બધા જ ખુશ ખુશ થઈ જશે

કરોડપતિ વ્યક્તિએ ઉપાડ્યા 5.69 કરોડ અને બેંક સ્ટાફને કહ્યું- મશીન નહીં હાથેથી ગણીને આપો નોટ

હવે 1 કરોડ સુધીની FD પર પ્રી-મેચ્યોરિટી વિથડ્રોઅલમાં પેનલ્ટી નથી.

નવો નિયમ NRE ડિપોઝિટ અને NRO ડિપોઝિટ પર પણ લાગુ

તમામ કોમર્શિયલ અને કો-ઓપરેટિવ બેંક પર નિયમો લાગુ થશે.

FD રોકાણકારોને આ નવા નિયમથી મોટી રાહત મળશે.

MORE  NEWS...

બજારમાં મંદીના સપાટા વચ્ચે પણ 56ની છાતીએ ઉભો છે આ બેંકિંગ સ્ટોક

130 રુપિયાનો સરકારી કંપનીનો શેર લાખોપતિ બનાવવા તૈયાર, 6 મહિનામાં 40 રુપિયા ઉછળ્યો

આ છે ક્યારેય મંદી ન આવે તેવો ધંધો! એક નાનકડું મશીન લઈ લો અને બસ છાપવા મંડી પડો રુપિયા

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.