રિઝર્વ બેંક 2000 રૂપિયાની નોટને લઈને મોટી જાણકારી આપી છે. RBIએ તેના હાલના નિવેદમાં જણાવ્યું છે કે, 2000 રૂપિયાની નોટને હજુ સુધી બંધ કરવામાં આવી નથી અને તેની માન્યતા હજુ પણ યથાવત છે.
જેથી જે લોકોની પાસે હજુ પણ 2000 રૂપિયાની નોટ છે, તેઓ તેને બેકાર ન સમજે અને જણાવવામાં આવેલા વિકલ્પોનો ઉપયોગ કરીને આ નોટોને એક્સચેન્જ કે પોતાના ખામાં જમા કરાવી શકે છે.
રિઝર્વ બેંકે ગત વર્ષ 2000 રૂપિયાની નોટને ચલણમાંથી બહાર કરી હતી અને લોકોને નોટ પોતાના ખાતામાં જમા કરાવવા કે બીજી કરેન્સી સાથે એક્સચેન્જ કરવાની ઓફર આપવામાં આવી હતી.
દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે
બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો
લોકોને ઈન્ડિયા પોસ્ટ દ્વારા પણ 2000 રૂપિયાની નોટ RBIના કાર્યાલયોમાં મોકલવાની સુવિધા આપવામાં આવી હતી. આ હેઠળ લોકો દેશની કોઈપણ પોસ્ટ ઓફિસમાં આ નોટ મોકલીને તેમના ખાતામાં જમા કરાવી શકે છે.