કોકોનટ બરફીમાં એક વસ્તુ ઉમેરીને આપો હેલ્ધી ટચ, આ રીતે 20 મિનિટમાં બનાવો

સામગ્રી: 2 કપ છીણેલું નારિયેળ, 1 કપ ગોળ (છીણેલો), 1/2 કપ દૂધ, 1 ચમચી ઘી, 1/4 ટીસ્પૂન એલચી પાવડર

મધ્યમ તાપ પર એક પેનમાં ઘી ગરમ કરો. તેમાં છીણેલું નારિયેળ અને ગોળ ઉમેરો, ગોળ ઓગળે ત્યાં સુધી હલાવતા રહો.

મિશ્રણમાં દૂધ ઉમેરો; તે ઘટ્ટ થાય ત્યાં સુધી રાંધો. જ્યાં સુધી મિશ્રણ પેનની સાઇડથી અલગ થવાનું શરૂ ન થાય ત્યાં સુધી સતત હલાવતા રહો.

MORE  NEWS...

સફેદ વાળ કાળા થઇ જશે એની ગેરેન્ટી! આ દેશી વસ્તુ તેલમાં ઉકાળીને લગાવો, નહીં કરવો પડે કલર

Baasi Roti : રોટલી વાસી થઇને બની જશે ‘દવા’, બનશે નવું લોહી અને કમર થશે પાતળી

ફાયદાની વાત! કાયમ મફતમાં ખાવ આદુ, કુંડામાં રોપી દેશો જો ખરીદવાની ઝંઝટ ખતમ

એલચી પાવડર ઉમેરો; બરાબર મિક્સ કરો. મિશ્રણને ગ્રીસ કરેલી પ્લેટમાં નાંખી દો; એક ચમચાથી મિશ્રણને ફેલાવી દો.

10-15 મિનિટ માટે ઠંડુ થવા દો, પછી ટુકડા કરો. તમારી ટેસ્ટી કોકોનટ બરફીનો આનંદ લો!

MORE  NEWS...

ફાયદો નહીં નુકસાન પણ કરે છે ' દેશી ઘી', આ સમસ્યા હોય તો ભૂલથી પણ ન કરતાં સેવન

એલોવેરામાં આ વસ્તુ નાંખીને બનાવો સ્કિન બ્રાઇટનિંગ સીરમ, થઇ જશો ગોરા-ગોરા

વણતી વખતે સ્ટફ્ડ પરાઠા જરાંય નહીં ફાટે, આ સિંપલ ટિપ્સ ફોલો કરીને ફટાફટ બનાવો