અહીંની લોકપ્રિય વાનગી લાલ કીડીની ચટણી!

તમે લીલી અને લાલ ચટણી તો ખાધી જ હશે.

ક્યારેય લાલ કીડીની ચટણી વિશે સાંભળ્યું છે?

રાંચીમાં આદિવાસી સમુદાયના લોકો લાલ કીડીની ચટણી બનાવે છે.

જે તેઓ ખૂબ જ હરખથી ખાય છે.

રાંચીના બજારોમાં લાલ કીડીઓ પણ વેચાય છે.

તેની કિંમત 400 રૂપિયા પ્રતિ કિલો સુધી છે.

આદિવાસીઓ તેને બજારમાંથી ખરીદીને ઘરે લઈ જાય છે.

તેમાં ઘણા મસાલા ઉમેરીને ચટણી બનાવવામાં આવે છે.

જે પછી ભાત અને રોટલી સાથે ખાવામાં આવે છે.