સફેદ વાળને કાળા બનાવી દેશે આ મફતનો નુસ્ખો! બધા પૂછશે સીક્રેટ

સફેદ વાળની સમસ્યાથી પરેશાન છો અને ઘણા નુસ્ખા અજમાવીને થાકી ગયા છો તો અહીં જમાવેલા ફ્રીના નુસ્ખાને અજમાવી શકો છો.

વાળને કાળા કરનારા આ દેશી નુસ્ખા માટે જરૂરી વસ્તુઓ માટે તમારે કોઇ ખર્ચ નહીં કરવો પડે.

આ દેશી નુસ્ખા માટે એક ચમચી સરસિયાનું તેલ, 1 ચમચી મેથી દાણા લઇ લો. સાથે જ એક મુઠ્ઠી મીઠા લીમડાના પાન અને એક જાસુદનું ફૂલ લો.

ચાલો તમને તેને બનાવવા અને લગાવવાની રીત વિશે જણાવીએ. સફેદ વાળથી છૂટકારો મેલવવા માટે લોખંડની કડાઇ લો.

MORE  NEWS...

ગરમીમાં પાચન નથી થતું? ખાટા ઓડકાર આવે છે? આ દેશી ચૂર્ણ પેટ કરશે સાફ

ઢોંસા તવા પર ચોંટી જાય છે? ખીરું નાંખતા પહેલા આટલું કરો, એકદમ ક્રિસ્પી બનશે

ગરમીમાં દૂધ જલ્દી ફાટી જાય છે? આ રીતે કરો સ્ટોર, લાંબો સમય રહેશે ફ્રેશ

કડાઇમાં 1 મોટી ચમચી સરસિયાનું તેલ નાંખો અને તેમાં 1 ચમચી મેથી દાણા, એક મુઠ્ઠી મીઠા લીમડાના પાન અને જાસુદનું ફૂલ નાંખીને ઉકાળો.

તેને થોડીવાર ગરમ કર્યા બાદ ઠંડુ થવા દો અને આખી રાત માટે લોખંડની કડાઇમાં ઢાંકીને રાખી દો. બીજા દિવસે તેને વાળમાં લગાવો.

આ મિશ્રણને વાળના મૂળમાં સારી રીતે લગાવો અને અડધા કલાક માટે છોડી દો. પછી શેમ્પૂથી સારી રીતે વોશ કરી લો.

તમે આ નુસ્ખાને વાળ પર અઠવાડિયામાં એક-બે વાર ટ્રાય કરી શકો છો. આવું કરવાથી તમને જલ્દી જ સારુ રિઝલ્ટ મળશે.

MORE  NEWS...

ત્રણ ગણી સ્પીડે ડાઉન જશે હાઇ યુરિક એસિડનું લેવલ, ફાંકી જાવ આ દેશી ચૂર્ણ

કપડાની કિનારીમાંથી મેલ નથી નીકળતો? આ વસ્તુમાં પલાળી દો, નીકળી જશે બધી ગંદકી

બાળકને બાળપણમાં જ શીખવી દો આ 7 સારી આદતો, તમને તમારા ઉછેર પર ગર્વ થશે